આ ટ્રાફિક સિગ્નલ ની શોધ કોને કરી?


આપણા શહેર માં ચાર રસ્તા હોઈ ત્યાં વાહનો ની વધુ આવ જા થતી હોઈ ત્યાં જે ટ્રાફિક સિગ્નલ મૂકેલા છે.... અકસ્માત કે કોઈ દુર્ઘટનાઓ ન બને તે માટે..
પહેલા આપણે પોલીસ મેન ઉભો રહેતો, વારા ફરતી સીટી મારી ને સિગ્નલ આપતો હવે ઓટોમેટિક સિગ્નલ મડી જાય છે. નક્કી કરેલા ટાઈમ પ્રમાણે લાલ , પીળું , અને લીલું સિગ્નલ મળી જાય છે. અને લોકો સરળતા થી રસ્તા ક્રોસ કરે છે..

1903 માં અમેરિકા માં મોટર ઘોડાગાડી વચ્ચે બહુ આકસ્માતો થતા હતા તેને નિવારવા માટે  ઘણા બધા ઉપાયો કરવા માં આવ્યા છેવટે 1923 તે સમયે ગેરાટ મોર્ગન ટ્રાફિક સિગ્નલ ની શોધ કરી


ગેરાટ મોર્ગન

ગેરાટ મોર્ગન એક મિકેનિક હતો તે કપડાં સિવવાના સંચા રીપેર કરતો ત્યાર બાદ તેણે પોતાની કંપની સ્થાપી જેમાં સિલાઈ મશીન રીપેર કરવા માં આવતા અને તેને બનાવામાં આવતા  આ ઉપરાંત તેને ટ્રાફિક સિગ્નલ અને ગેસમાસ્ક ની શોધ કરી... હતી..

આ શોધ નો સમગ્ર વિશ્વ માં ઉપયોગ થાઈ છે.. હવે કોમ્પ્યુટર દ્વારા તેને સંચાલન કરવા માં આવે છે.
Next Post Previous Post
No Comment
Add Comment
comment url