ચ્યુઇગમ ની શોધ કેવી રીતે થઈ?

આ ચ્યુઇગમ આપણે બોવ ચાવતા હોય પણ કોઈ ને ખબર છે આ ચ્યુઇગમ ની શોધ કેવી રીતે થઈ?
તો મિત્રો ચ્યુઇગમની શોધ ઉત્તર અમેરિકા ખંડ ના મેક્સિકો માં થઈ હતી. 500 વર્ષ પેહલા ત્યાંની પ્રજામાં સેપીડીલા નામના ઝાડ નો ગુંદર ચાવવા ની ટેવ પડેલી.
1870 માં અમેરિકાના થોમસ આદમ નામના વેપારી એ ચ્યુઇગમ ને ચોકલેટ જેવડી બનાવી ને વેચવાનું શરું કર્યું સપીડીલો નો ગુંદર ચીકણા નામે ઓળખાતો. ત્યાર બાદ થોમસ આદમે એમ ફેરફાર કર્યા એમા ખાંડ અને ફ્લેવર્ ઉમેર્યા એટલે ચ્યુઇગમ નું વાસ્તવિક રૂપ બન્યું
ત્યાર પછી એમ જાત જાત ના આકાર અને રંગો અને તેમજ સ્વાદ ઉમેરવા માં આવ્યા ...